Thursday, 16 February 2017

{Latest*} {TOP* 20} Maha Shivratri Quotes , Shivaratri Message , Shivaratri SMS

Very  Rare Collection Of Other Website

{NEW*} Maha Shivratri Quotes , Shivaratri Message , Shivaratri SMS




24 February , 2017 Celebrate and All People Maha Shivratri




Nilkanth Mahadev 
💐💐💐.
          -:;*;)(;*;:-      ;             -:;*;)(;*:-
             -:;*;:-        ;*;               -:;*;:-
               ;*;        -:;*;:-                ;*;
                ;       -:;*;)(;*;:-              ;
                       -:;*;))((;*;:-
                     -:;*;((💜));*;:-
  вαнυт   -:;*;((🍃🌹🍃));*;:-  кнσσв
                     -:;*;((💜));*;:-
                        -:;*;))((;*;:-
              ;          -:;*;)(;*;:-         ;
             ;*;            -:;*;:-          ;*;
           -:;*;:-            ;*;          -:;*;:-
        -:;*;)(;*;:-          ;        -:;*;)(;*;:-
             ╭━╮┳┈┳╭━╮╭━━╭━╮,
             ╰━╮┃┈┃┣━╯┣━┈┣┳╯,
             ╰━╯╰━╯┻┈┈╰━━┻╰━
              ▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔ 🙏 ŚůƤέѓb  ƤőŝŢŝ  ₳ℓℓ🙏

जो अमृत पीते हैं उन्हें देव कहते हैं,
और जो विष पीते हैं उन्हें देवों के देव
"महादेव" कहते हैं ... !!!

♨ ॐ नमः शिवाय ♨

     ,-"""-,
    |  ==  |
    |   @  |
('''"""""""""")===,
  '>------<'''''''
भोलेनाथ आपकी सारी मनोकामनाएं पूर्ण करे.....
ॐ नमः शिवाय


Happy Mahashivrati in advance 🙏



भगवान शिव अपने बुरे प्रभावों से पूरी दुनिया को, शिव मौत के लिए जहर पिया को बचाया, लेकिन यह निगलने के बजाय उसके गले में रखा।. यह उसका गला नीला पड़ गया था, और नाम नीलकथा  एक नीले-गले दिया गया था। शिवरात्रि मनाई जाती है शिव इस घटना के माध्यम से दुनिया को बचाया. यह माना जाता है कि हिंदू श्रद्धालुओं की रात भगवान शिव, जो समुद्र तट मंथन के बाद जहर पियाऔर यह सोने के लिए नहीं चाहिए था


Maha Shivratri  Importance

सबसे बड़ी भारतीय त्योहारों सिर्फ महा शिवरात्रि के कोने के आसपास हैं। महोत्सव है कि 7 मार्च को इस साल गिर जाता है अपनी ही तरह से खास है।

शिवरात्रि के सबसे बड़े हिंदू त्योहारों देश में ज्यादा उल्लास के साथ मनाया जाता है। त्योहार ही शिव की रात है।



Maha Shivratri SMS Messages Quotes in Hindi:

अकाल मृत्यु वो मरे । जो काम करे चांडाल का । काल उसका क्या करे । जो भक्त हो महाकाल का ।।

।। जय महाकाल ।।

शिवरात्री की हार्दिक शुभकामनाए ।।
  

May Lord Shiva shower his
blessings on
you and your family.
May happiness and peace
surround you with his eternal
love and strength.
Happy Shivratri.

------------


शिव की शक्ति, शिव की भक्ति, 

ख़ुशी की बहार मिले, शिवरात्रि के पावन अवसर 

पर आपको ज़िन्दगी की एक नई अच्छी शुरुवात मिले!

शिवरात्रि की हार्दिक शुभकामनायें!

--------------------

बम भोले डमरू वाले शिव का प्यारा नाम है

भक्तो पे दर्श दिखता हरी का प्यारा नाम है

शिव जी की जिसने दिल से है की पूजा

शंकर भगवान ने उसका सवारा काम है!

हेप्पी शिवरात्रि!

--------------------

सौराष्ट्रे सोमनाथंच श्री शैले मल्लिकार्जुनम् । 

उज्जयिन्यां महाकालमोंकारममलेश्वरम् ॥ 

केदारे हिगवत्पृष्ठे डाकिन्यां भीमशंकरम् । 

वाराणस्यांच विश्वेशं त्र्यम्बंक गौतमी तटे ॥ 

वैद्यनाथं चिताभूमौ नागेशं दारुकावने ।

सेतुबन्धे च रामेशं घृष्णेशंच शिवालये ॥ 

एतानि ज्योतिर्लिंगानि प्रातरुत्थाय य: पठेत् । 
जन्मान्तर कृत पापं स्मरणेन विनश्यति ॥ 
महाशिवरात्रि की ढेरों शुभकामनाऐं।

-----------------

SHIV ki jyoti se prakash badhta hai,

Jobhi jaata hai BHOLEY ke dwaar,

kuch na kuch usse zarror milta hai

“JAI BHOLE BABA”

-----------------

Shankarachi mahima aparampar ! 

Shiv shankar karatat sarvancha udhdhar, 

tyanchi kripa tumchya var nehmi aso 

aani bhole shankar aaplya jivanat nehmi 

aanandach aanad devo OM NAMAH SHIVAY

---------------------

Shankar Ki Jyoti Se Parkash Milta Hai 

Bhakti Ka Eeshwar Mein Wishvaas Milta Hai 

Jo Karta Hai Darshan Shiv Ka Dil Se Uss Ke

Ghar Mein Shiv Vaas Karta Hai Happy Shivratri To You!

--------------------

Maha Shivaratri SMS Messages in English for Friends & Relatives:

May Lord Shiva shower blessings on all

and give power and strength to everyone

facing difficulties in there lives.

Happy Maha Shivratri.

------------------



Let us celebrate the Mahashivratree night.

The night of Shiva-Parvati union.

The night of destruction and the night of creation.

The night of the Lord of lords.

Happy Shivaratri



--------------------

We wish you all a very Happy Shivratri.

May Lord Shiva and Mata Parvati shower their blessings to everyone.

May this festival be a purposeful one to everybody.

-----------------------

Shivratri is a platonic festival for Shivbhagats.

It is the most memorable day in my life. 

I too have faith on Lord Shiva. 

When I am in trouble I always remember my 

God Shiva and my troubles goes away. 

This day is best to meet lord Shiva.

-------------------


Jai Shiv Onkara Har Shiv Onkara,

Brahma Vishnu Sadashiv Arddhagni Dhara.

Om hara hara Mahaadevaa…

May the blessings of Lord Shiva…

Always be with you!

-----------------

How is it celebrated?


Thousands of devotees take a holy dip at various pilgrim destinations on this occasion. They offer prayers and also witness the Rudra Abhishekam of the Almighty. The day is also observed with devotees smearing their bodies with ash.
Devotees also celebrate the festival by fasting and offering special prayers to Lord Shiva, the god of creation and destruction. As devotees pray to the Lord, they chant “Om Namah Shivaya!” throughout the night.

When to Celebrate Maha Shivratri 2017?
There is a mahurat or auspicious time for every pooja and the same goes for this festival too. This year, the time for Mahashivratri begins at 1.20 pm on March 7. This is the Chaturdashi Tithi which marks the time for devotees to take sankalp and observing the fast without any interference. You can start your fast by this time.

Many staunch Shiva devotees pray throughout the night. They pray four times in the night in every prahar. Here is the auspicious time for every prahar.
  • First prahar : 
  • Second prahar: 
  • Third prahar: 
  • Fourth prahar: 



भगवान शिव, जिसका नाम एक ही अर्थ और  कल्याणप्रदाता कल्याणस्वरूप   है। सभी इच्छाओं के कल्याण के प्रति समर्पण के फार्म पूरा हो गया है। भगवान एक मुश्किल काम आसानी से शिव की पूजा हो जाता है।

नवार जीवन अक्सर कई परेशानियों का सामना करना पड़ता। शिव पुराण दिखाए परेशानी माथि  सभी रिसोर्ट के बाहर प्रवाह। आप अपनी इच्छाओं के सभी को पूरा कर सकते हैं। भगवान शिव की सबसे बड़ी समस्या मंत्र जप से दूर किया जा सकता है।
' ॐ नमः शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नमः ॐ '

"ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ" 






અમરનાથ ધામથી સંકળાયેલી શિવ-પાર્વતીની કથા


એક વાર દેવી પાર્વતીએ દેવોના દેવ મહાદેવથી પૂછ્યા આવું કેમ કે આપ અજર અમર છો પણ મને દરેક જન્મ પછી નવા સ્વરૂપમાં આવીને વર્ષો તપ કર્યા પછી આપને મેળવું હોય છે. જ્યારે મને આપને મેળવું જ છે તો મારી તપ્સ્યા અને આટલી કઠિન પરીક્ષા શું કારણે. આપના ગલામાં આ નરમુંડ માળા અને અમર હોવાના રાજ શું છે ?


મહાદેવ પહેલા તો દેવી પાર્વતીના આ પ્રશ્નોના જવાબ આપવું યોગ્ય નહી સમજ્યા , પણ પત્ની જીદનાકારણે ગહરા રાજ એમને જનાવ્યા. શિવ મહાપુરાણમાં મૃત્યૂથી લઈને અજર-અમર સુધીના ઘણા પ્રસંગ છે. જેમાં એક સાધનાથી સંકળાયેલીતીર્થસ્થળમાં લાખો શ્રદ્ધાળુ પહોંચે છે. સેકડો કિમીની પદયાત્રા કરે છે. કારણકે આ વિશ્વાસ આમ જ નહી આવ્યું. શિવના પ્રિય અધિકમાસ કે આષાઢ પૂર્ણિમાથી શ્રાવણમાસ સુધીની પૂર્ણિમા વચ્ચે અમરનાથની યાતા ભક્તોને પોતાને લાગતા રહ્સ્યના કારણ અને પ્રાસંગિક લાગે છે. 


પૌરાણિક માન્યતાઓ મુજબ  ,અમરનાથની ગુફા એજ સ્થાન છે  જ્યાં ભગવાન શિવે પાર્વતીને અમર થવાના ગુપ્ત રાજ જણાવ્યા હતા  ,એ સમયે એ બે જ્યોતિલિંગ સિવયા ત્રીજો કોઈ પ્રાણી ત્યાં નહી હતું. ન મહાદેવનો નંદી અને ન એનું નાગ   , ન તો માથા પર ગંગા  , ન ગણપતિ  , કાર્તિકેય   


સૌથી પહેલા નંદીને પર મૂક્યૂ 
ગુપ્ત સ્થાનની શોધમાં મહાદેવ એમના વાહન નંદીને સૌથી પહેલા મૂક્યૂ , નંદીને જ્યાં મૂક્યા એને પહલગામ કહેવા લાગ્યા. અમરનાથની યાત્રા અહીં થી જ શરૂ થાય છે. અહીંથી થોદા આગળ ચાલતા શિવજીએ એમની જટાઓથી ચંદ્રમાને જુદા કરી દીધા , જે જગ્યાએ એ ચંદનવાડી કહેલાવે છે. એ પછી ગંગાજીને પંચતરણીમાં અને કંઠભૂષણ સર્પોને શેષનાગ પર મૂકી દીધા. આ રીતે આ પડાવનું નામ શેષનાગ પડ્યા



આગળ ગણેશજીને મૂક્યા 
અમરનાથયાત્રામાં પહલગામ પછી આવતું પડાવ છે ગણેશ ટોપ , માન્યતા છે કે આ સ્થાન પર મહાદેવે પુત્ર ગણેશને મૂક્યા હતા. આ જગ્યાને મહાગુનાના પર્વત પણ કહે છે. એ પછી જ્યાં મહાદેવે પિસ્સૂ કીડાને મૂક્યા એ જગ્યા પિસ્સૂ ઘાટી છે. 


શિવ-પાર્વતીની કથા  ........      

હવે શરૂ થઈ શિવ-પાર્વતીની કથા સંભળાવા લાગ્યા. કથા સાંભળતા -સાંભળત દેવી પાર્વતીને ઉંઘ આવી ગઈ આ વાતની ખબર શિવને નહી થઈ. આ સમયે બે કબૂતર શિવની કથા સાંભળી રહ્યા હતા અને વચ્ચે-વચ્ચે ઘૂ-ઘૂની અવાજ કરી રહ્યા હતા. શિવને લાગ્યું કે પાર્વતી કથા સાંભળી રહી છે અને વચ્ચે-વચ્ચે હુંકાર કરી રહી છે. આ રીતે કબૂતરએ અમર થવાની પૂરી કથા સાંભળ લી. 

કથા સાંભળતા થતા શિવના ધ્યાન પાર્વતીજી પર ગયા જે ઉંઘી રહી હતી. ત્યારે શિવજીએ વિચાર્યા કે પાર્વતી તો ઉંઘી રહી છે . તો આ કોણ સાંભળી રહ્યા હતા. શિવની નજર એ કબૂતર ઉપર ગઈ. શિવ કબૂતરો પર ક્રોધિત થયા અને એને મારવા માટે તૈયાર થયા. 


આ પર શિવજીએ કહ્યા કે પ્રભુ અમને તમારાથી અમર થવાની કથા સાંભળી છે જો આપ અમને મારી નાખીશ તો આ કથા ઝૂઠી થઈ જશે. આ પર શિવજીએ કબૂતરોને જીવિત મૂકી દીધા. માનવું છે કે આજે પણ આ બન્ને કબૂતરોના દર્શન અહીં પ્રાપ્ત થાય છે. 

---------------------------------


જાણો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ વિશે






અહી અમે તમને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે બતાવી રહ્યા છે અને સાથે પહેલા જ્યોતિલિંગની સ્ટોરી પણ સંભળાવી રહ્યા છે. વાંચો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે વિસ્તારપૂર્વક માહિતી.
ભારતમાં ભગવાન શિવને મુખ્ય હિન્દુ ઈશ્વર માનવામાં આવે છે અને તેમની પૂજા અનેક રીતે કરવામાં આવે છે. ભગવાન શિવ ત્રિમૂર્તિનો એક ભાગ છે અને તેમને વિનાશના સ્વામી માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા, લિંગના રૂપમાં કરવામાં આવે છે અને ભગવાન શિવના કુલ 12 જ્યોર્તિલિંગ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનુ મહત્વ જુદુ જુદી છે. બધા શિવભક્ત પોતાના જીવનમા 6 આ 12 જ્યોતિર્લિંગના ક્યારેય ને ક્યારેય દર્શન કરવા જરૂર માંગે છે. પણ દરેક માટે તેમના દર્શન પોતાના જીવનકાળ દરમિયાન કરી શકવા શક્ય નથી હોતા. છતા અનેક લોકો કોશિશ કરીને એક કે બે જ્યોતિર્લિંગોમાં દર્શન કરીને જ આવે છે.
આ જ્યોતિર્લિંગોના દવાદશા જ્યોતિર્લિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે ભગવાન શિવ આ સ્થાન પર અવતરિત થયા હતા અને શિવલિંગના રૂપમાં વિદ્યમાન થઈ ગયા હતા. જે પણ વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગોની યાત્રા કરી લે છે તેને જીવન-મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે. હિન્દુ ધર્મ મુજબ, મોક્ષની પ્રાપ્તિ માટે આ સ્થાનોની યાત્રા સૌથી સરળ ઉપાય છે. બીજો વિશ્વાસ એ પણ છે કે બધા જ્યોતિર્લિંગ શિવના લિંગના રૂપમાં છે. તેમા જ્યોતિ વિદ્યમાન રહે છે. આ જ્યોતિને દરેક કોઈને દ્વારા નથી જોઈ શકાતી. જે વ્યક્તિ ઉચ્ચ દાર્શનિક અને આધ્યાત્મિક સ્તરને સ્પર્શી લે છે અને તેને આ જ્યોતિ દેખાવવા માંડે છે.
આ 12 જ્યોતિર્લિંગનુ વિવરણ, આ શ્લોકમાં આ રીતે આપવામાં આવ્યુ છે ...
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्.
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्.
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्.
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने.
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे.
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये.
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः.
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति.
एतेशां दर्शनादेव पातकं नैव तिष्ठति.
कर्मक्षयो भवेत्तस्य यस्य तुष्टो महेश्वराः .:
એવુ કહેવાય છેકે જે પણ વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગોની પૂજા કરે છે તેના બધા પાપ માફ થઈ જાય છે અને તેને જીવન-મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય છે. આવો આ 12 જ્યોતિર્લિંગોમાંથી પહેલા જ્યોતિર્લિંગ વિશે વિસ્તારપૂર્વક વાંચો ...


 

સ્થાન - આ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરમાં છે. આ ઉપરાંત ગુજરાતમાં એક બીજુ જ્યોતિર્લિંગ દ્વારકા પણ છે. જેને નાગેશ્વર જ્યોતિર્લિંગના નામથી ઓળખવામાં આવે છે.
નિર્માણ - આ પ્રથમ જ્યોતિર્લિંગનુ નિર્માણ 7 મી શતાબ્દીમાં કરવામાં આવ્યુ હતુ. આ મંદિરને તોડી દેવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેને અનેકવાર બનાવવામાં આવ્યુ હતુ. વર્તમના સમયમાં જે મંદિર છે. તેને આઝાદી પછી બનાવવામાં આવ્યુ હતુ.
સોમનાથનુ વર્ણન, સ્કંદ પુરાણના પ્રભાસ કંદ નામના અધ્યાયમાં જોવા મળે છે. એવુ કહેવાય છે કે પ્રભાસમાં શિવલિંગને કાલભૈરવ શિવલિંગ કહેવામાં આવતુ હતુ. તેની પૂજા ચંદ્ર, ભગવાન ચંદ્રના દ્વારા કરવામાં આવતી હતી. તેમને સોમનાથના નામથી પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ચંદ્રના ગુરૂ થાય છે. મહાભારતમાં પણ તેનુ વર્ણન તમને મળી જશે.
તેને જ્યોતિર્લિંગના રૂમાં કેમ જોડવામાં આવ્યુ - સ્પર્શ લિંગને આગની ઝોળ (દીવાની શગ) ના રૂપમાં અહી ઉલ્લેખિત કરવામાં આવ્યુ છે. ઋગ્વેદમાં તેને સવારમાં, યજુર્વેદમાં તેને બપોરમાં અને સામવેદમાં સાંજ અને અર્થવવેદમાં તેને રાત્રિમાં જોવામાં આવે છે.
લિંગનું વર્ણન - અહીના લિંગનો કાર માત્ર એક ઈંડા જેટલો છે જેને સૂર્યના સમાન ચમકવાળો માનવામાં આવે છે. અહી લિંગ જમીનની નીચે અને તેને જોઈ નથી શકાતો.
આ જ્યોતિર્લિંગના પાછળ સ્ટોરી - સ્ટોરી આ રીતની છેકે દક્ષ પ્રજાપતિની 27 સિતારે પુત્રીઓ હતી. દક્ષે તેમનો વિવાહ, ભગવાન ચંદ્ર દેવ સાથે કર્યુ. પણ ચંદ્ર દેવ, રોહિણીના ખૂબ નિકટ હતા અને તેઓ બાકીની પત્નીઓને નકારી દેતા હતા. તેનાથી દક્ષ પ્રજાપતિ ક્રોધિત થઈ ગયા અને તેમણે તેમને શાપ આપી દીધો કે તેઓ અનસ્તિત્વ થઈ જશે.
તેથી તેને ચંદ્રમાના ઘટાવમાં જોઈ શકાય છે. ત્યારબાદ શાપથી દુખી થઈને ચંદ્ર દેવ, સોમેશ્વરમાં ભગવાન શિવની પૂજા કરીને આવ્યા. ભગવાન શિવ પ્રકટ થયા અને તેનાથી વરદાન માંગવા કહ્યુ. ભગવાન શિવે શ્રાપને સમાપ્ત ન કર્યો પણ તેમને અડધો સમય ચમકવાળો અને અડધો સમય અંધારાવાળો બનાવી દીધો. ત્યારથી પૂર્ણિમા અને અમાવસ્યા થવા લાગ્યા.
જ્યોતિર્લિંગનુ આધ્યાત્મિક મહત્વ - ભગવાન બ્રહ્મા મુખ્ય ત્રિમૂર્તિઓમાંથી એક છે. એવુ કહેવાય છે કે આ સ્થાન પર સૌ પહેલા મંદિર બનાવવામાં આવ્યુ હતુ.
અહી ઉજવાતા તહેવારો - અહી મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ ઉપરાંત અહી સોમનાથ મહાદેવનો મેળો પણ લાગે છે. આ ભગવાન શિવના પુત્ર કાર્તિકના જન્મ દિવસ પર લગાવવામાં આવે છે.

--------------------------
Christmas Greetings Cards wallpaper  ➤ ➤  Click Here






1 comment: